ભરૂચમાં વેપારી મંડળની અનિયમિત સફાઈ, ડોર ટુ ડોર સહિતના મુદ્દે મુખ્ય અધિકારીને રજૂઆત : પાંચબત્તીથી સોનેરી મહેલ રોડ પરના શોપિંગના આગેવાનો-કોંગ્રેસના કાઉન્સિલરો હાજર રહ્યાં
। ભરૂચ ! ભરૂચના પાંચબત્તી વેપારી મિત્ર મંડળના આગેવાનો તેમજ સ્થાનિક વેપારીઓએ કોંગ્રેસના કાઉન્સિલરો સાથે મળી તેમના વિસ્તારમાં થતી ગંદકી, કચરાના અયોગ્ય નિકાલ તેમજ...
