નડિયાદ સ્પોર્ટ્સ સંકુલ ખાતે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા આયોજિત રાજ્યકક્ષાની ત્રીદિવસીય ‘અંડર-૧૧ એથ્લેટિક્સ મીટ-સીઝન ૨.૦’ શરૂ કરાઇ.
નડિયાદમાં સ્પોર્ટ્સ સંકુલ ખાતે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા આયોજિત રાજ્યકક્ષાની ત્રીદિવસીય ‘અંડર-૧૧ એથ્લેટિક્સ મીટ’ સીઝન ૨.૦ ની આજે તા. ૨૫ ફેબ્રુઆરીથી શરૂઆત કરવામાં આવી છે. જેમાં...
