આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ખેડા જિલ્લો વિઝન -૨૦૪૭ આયોજન માટે બેઠક યોજાઈ
નડિયાદ જિલ્લા કલેકટર કે.એલ. બચાણીની અધ્યક્ષતામાં ખેડા જિલ્લો વિઝન-૨૦૪૭ આયોજન માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત દેશની આઝાદીના ૧૦૦ વર્ષે ખેડા જિલ્લાને આત્મનિર્ભર...
