ધર્મસિંહ દેસાઈ યુનિવર્સીટીની ફાર્મસી ફેકલ્ટીના ડો. બી. એન. સુહાગિયાને લાઈફ- ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ મળ્યો.
ધર્મસિંહ દેસાઈ યુનિવર્સીટીના ફાર્મસી વિભાગમાં કાર્યરત ડો. બી. એન. સુહાગિયાને એસોસીએસન ઓફ ફાર્મસી પ્રોફેશનલ્સ, સ્વિટ્ઝર્લેન્ડ ઇન્ટરનેશનલ બ્રાન્ચ તેમજ હરિયાણા સ્ટેટ બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે વિજય દિવસના...
