ગળતેશ્વર પાસેના મહારાજાના મુવાડા નવી ચેકપોસ્ટ પાસેથી સેવાલિયા પોલીસે ખાનગી ટ્રાવેલ્સ અટકાવી એક મુસાફરને પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો. આ રાજસ્થાનના ઇસમ સામે આર્મ્સ એક્ટ...
મહેમદાવાદ પંથકના મોદજ ગામે રહેતા અને નેશનલ મોનુમેન્ટસ ઓથોરિટી મિન્સટ્રી ઓફ કલ્ચર ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયાના એડીશનલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા અધિકારીના મોબાઈલ પર મેસેજ દ્વારા...
મોરબી બ્રિજ હોનારતની દુઃખદ ઘટનામાં અવસાન પામેલા મૃતકોના આત્માની શાંતિ માટે જિલ્લા કાર્યાલય, કમલમ નડિયાદ ખાતે શોકસભાનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ શોકસભામાં કેન્દ્રીય સંચાર...
નડિયાદ શહેરના વાણીયાવડ વિસ્તારમાં ડી માર્ટ સામે આવેલી સ્પર્શ વિલા સોસાયટીના ગેટ પાસેથી ગતરાત્રે અંદાજીત સાડા ચાર ફુટનો સાપ જોવા મળતા નાસભાગ મચી ગઇ હતી....
નડિયાદ તાલુકાના પાલૈયા તાબેના ગણેશપુરા ગામે રહેતા 19 વર્ષીય પ્રતાપભાઈ ભીખાભાઈ સોલંકી ગતરોજ તે અને તેમના પિતા બંને ચાલતા ખેતરમાં ડાંગર લેવા માટે જતા હતા....
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં કારતક સુદ નોમ (હરિજયંતિ) ના શુભ દિને મંદિરમાં બિરાજતા શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી કૃષ્ણા મહારાજ સહિત આદી દેવોને...