મહેમદાવાદના રૂદણ ગામે તબેલા પર ગતરોજ અમૂલ કંપની દ્વારા ચેકીંગ હાથ ધરાવામા આવ્યું હતું. રૂદણ ગામે અમૂલને ગેરમાર્ગે દોરનાર ચાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ...
નડિયાદ રેલવે સ્ટેશન ખાતે વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ(wRMS) અને વેસ્ટન રેલ્વે એમ્પ્લોઇસ યુનિયન દ્વારા નડિયાદ રેલવે પરિષદમાં મૌન રેલી આયોજિત કરવામાં આવી હતી. આ સમગ્ર...
નડિયાદમાં સ્પોર્ટ્સ સંકુલ ખાતે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા આયોજિત રાજ્યકક્ષાની ત્રીદિવસીય ‘અંડર-૧૧ એથ્લેટિક્સ મીટ’ સીઝન ૨.૦ ની આજે તા. ૨૫ ફેબ્રુઆરીથી શરૂઆત કરવામાં આવી છે. જેમાં...
ખેડા જિલ્લાના કપડવંજમાં મોડી રાત્રે એક અકસ્માતમાં કાર સળગતા કાર ચાલકનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. કાર પહેલાં ઝાડ સાથે અથડાઈ અને ત્યારબાદ...
નડિયાદમાં આવેલ પ્રગતિ નગરમાં ગત રાત્રીના સમયે જર્જરીત ફ્લેટનું છજ્જુ વિજ વાયરો ઉપર પડયુ હતો જેના લીધે લાઇટ બંધ થઈ ગઈ હતી. સ્થાનિકોએ એમ.જી.વી.સી.એલ ને...
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ખેડાના સહયોગથી હાલમાં ગોબરધન યોજના અંતર્ગત વાંઠવાડી ગામ ખાતે કુલ ૫૦ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે. જેમાં, જયદીપસિંહે બે મહિના પહેલા પોતાના...
નડિયાદ ગુજરાત પ્રદેશ ભાજપના નેતૃત્વ દ્વારા ખેડા જિલ્લા ભાજપ પ્રમુખપદે અજયભાઈ બ્રહ્મભટ્ટની નિમણુંક કરવામાં આવી છે. ૫૦ વર્ષીય અજયભાઈ બ્રહ્મભટ્ટ કેમિકલ એન્જિનિયર છે. આજે બપોરે અજયભાઈ બ્રહ્મભટ્ટે પોતાનો નવો...
મહેમદાવાદ પાસેના દેવકી વણસોલ ગામે મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો છે. સામેથી આવતા કોઈ વાહનના લાઈટથી અંજાઈ જતા ચાલકે રીક્ષાને ડીવાઈડર સાથે અથડાઇ હતી. જેથી રીક્ષા...