નર્મદા જીલ્લામાં બીટીપી-બીટીએસનાં આગેવાનો ઉપર પોલીસનાં દમન સામે નેત્રંગ મામલતદારને આવેદન આપ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ નમૅદા જીલ્લાનાં બીટીપી-બીટીએસનાં કેટલાક રાજકીય આગેવાનોને ટાર્ગેટ કરી પોલીસ દમનની કેટલીક ઘટના પ્રકાશમાં આવી રહી છે, જે ભારતીય બંધારણની જોગવાઈ વિરૂદ્ધ અને...
