નેત્રંગ : બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ દ્વારા ખેડૂતોને વિડિયો કોન્ફરન્સથી માહિતી આપવામાં આવે છે.
પ્રાપ્ત માહિતી મુજબ કોવિડ-૧૯ નાં લીધે આજે સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે ત્યારે ખેડૂતોને કૃષિલક્ષી માહિતી ઘર બેઠા મળી રહે અને ખેડૂતો ખેતી લગતા પ્રશ્નોનું...
