નેત્રંગ : અમેરિકા વસતા ભૂતપૂર્વ વિદ્યાર્થીએ રૂપિયા એક કરોડ દાન આપતા ચાસવડ આશ્રમ શાળામાં ઓડિટોરીયમ અને ભોજનાલયનું ભૂમિપૂજન કરવામાં આવ્યું.
કસ્તુરબા સેવાશ્રમ મરોલી સંચાલિત નેત્રંગ ખાતે આવેલ ચાસવડ આશ્રમ શાળામાં યુ.એસ.એ. માં રહેતા ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વેપારીએ રૂપિયા એક કરોડ જેટલી રકમનું દાન આપતા તેમના...
