ભરૂચમાં વારંવાર સર્જાતી વીજ સમસ્યાને લઈ વીજ કંપનીએ સ્થાનિકોનો હોબાળો : કોંગ્રેસના કાઉન્સિલર સહિત રહિશોએ વીજ કંપનીનો ધેરાવો કરતાં અધિકારીઓમાં દોડધામ
શહેરના મુંડા ફળિયા, સિઁધીવાડ, ખાટકીવાડ, ડભોઈયાવાડ, ડબીપુરા સહિતના વિસ્તારમાં સમસ્યા વિકટ । ભરૂચ । ભરૂચ શહેરના અનેક વિસ્તારમાં છેલ્લા કેટલાંય સમયથી વીજ સમસ્યા સર્જાવાને...
