ભરૂચમાં 250 વર્ષ જૂની મેઘરાજા મહોત્સવ અને છડીનોમની પરંપરાનો પ્રારંભ : મેઘરાજાના દર્શને રાજ્યભરમાંથી ભક્તો ઉમટ્યા, સોનેરી મહેલથી પાંચબત્તી સુધી ભાતીગળ મેળાનો માહોલ
ભરૂચ: ભરૂચમાં 250 વર્ષથી ચાલી આવતી મેઘરાજા મહોત્સવ અને છડીનોમની આગવી પરંપરાનો પ્રારંભ થતાં શહેર ભક્તિ અને ઉત્સવના રંગે રંગાયું છે. સોનેરી મહેલથી પાંચબત્તી...
