પાલેજ કે.પી.એસ એકેડમીના આચાર્ય અબ્દુલ કલામ એવોર્ડથી સન્માનિત કરાયા.
સુરત ખાતે આયોજીત અવંતિકા એવોર્ડ સમારંભમાં ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે આવેલ કે.પી.એસ એકેડમીના આચાર્યને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના નામનાં એવોર્ડથી સન્માનિત કરી બેસ્ટ આચાર્યનો એવોર્ડ...
