પાલેજ પોલીસ મથકમાં હોટલ સંચાલકો સાથે પોલીસ ઇન્સ્પેકટર દ્વારા મિટિંગ યોજાઈ.
ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેકટર શિલ્પાબેન દેસાઈની અધ્યક્ષાતામાં પાલેજ પોલીસ મથકની હદમાં આવતી હોટલો તેમજ રેસ્ટોરન્ટના સંચાલકો સાથે એક મિટિંગ યોજાઈ હતી. ત્રાસવાદી...
