ભરૂચ : પાલેજ રેલવે સ્ટેશન પાસે અજાણી મહિલાનું ગુડઝ ટ્રેનની અડફેટે મોત.
ભરૂચ જિલ્લાના પાલેજ રેલવે સ્ટેશન પાસે એક અજાણી આધેડ મહિલાનું ટ્રેન અડફેટે મોત નિપજવા પામ્યુ હતું. બનાવની પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત તારીખ ૧૪ મી નવેમ્બરના રોજ સવારના ૧૧.૧૦ કલાકના સુમારે પાલેજ રેલવે...
