પાલેજ કન્યા શાળા ખાતે નિવૃત થતા શિક્ષિકા બહેનોનો વિદાય કાર્યક્રમ યોજાયો.
ભરૂચ તાલુકાના પાલેજ પ્રાથમિક કન્યાશાળામાં વયનિવૃત થતા રહીમાબેન કાજી તેમજ લતીફાબેન અફિણવાલાનો નિવૃત વિદાયમાન સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગૃપાચાયઁશ્રી પ્રાથમિક શિક્ષક સંઘનાં કારોબારી...
