દયાદરા ગામે બે કોમના યુવાનો વચ્ચે ધિંગાણું : પત્થરમારો, છુટાહાથની મારામારી : 7થી 10 જણાને ઇજા
ભરૂચ. ભરૂચ તાલુકામાં આવેલાં દયાદરા ગામે આદિવાસી તેમજ મુસ્લીમ યુવાનો વચ્ચે ધિંગાણું સર્જાયું હતું. જેમાં બન્ને પક્ષે અલગ અલગ કારણો દર્શાવી સામસામે ફરિયાદ નોંધાવતાં પોલીસે...
