ભાડભૂત બસ સ્ટેન્ડમાં ભંગાર વાહનોનો ખડકલો, ગ્રામ પંચાયતની કામગીરી સામે સવાલ : જાહેર સુવિધા બની સ્ટોરેજ યાર્ડ, ગ્રામ પંચાયત સામે ઉઠ્યા સવાલ
ભરૂચ: ભરૂચ તાલુકાના ભાડભૂત ગામમાં જાહેર નાણાંથી બનાવવામાં આવેલું બસ સ્ટેન્ડ હાલ મુસાફરોની સુવિધા કરતાં ભંગાર સામાનના સંગ્રહસ્થાન તરીકે વધુ જોવા મળી રહ્યું છે. બસની...
