પંચમહાલનાં પાનમનાં જંગલ વિસ્તારમાં જોવા મળે છે દુર્લભ ગણાતો કેમેલિયોન.
પંચમહાલ જીલ્લો પણ પ્રાકૃતિક વન્ય સંપ્રદા ધરાવતો જીલ્લો છે. જીલ્લાનો દક્ષિણ વિસ્તારમાં જાંબુઘોડા વન્યપ્રાણી અભયારણ્ય આવેલુ છે. જેમાં વિવિધ પ્રાણીઓની પ્રજાતિની સાથે સાથે સરિસૃપો પણ...
