વર્ષાઋતુમાં આકાશમાં ચમકતી વીજળીથી કેવી રીતે બચી શકાય ! જાણી લો ઉપાયો.
વર્ષાઋતુમાં વીજળી પડવાને કારણે તથા પાણીનાં પ્રવાહમાં તણાવાનાં કારણે માનવ/પશુ મૃત્યુના બનાવ બનવા પામતા હોય છે. ત્યારે બચાવના કેટલાક પગલાં આકાશીય વીજળીનાં પ્રકોપથી માનવ-પશુ જિંદગી...
