પંચમહાલ જીલ્લામાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યુ.
પંચમહાલ જિલ્લા સહિત ગોધરામાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો કરી ચલાવાતી ઉઘાડી લૂંટ કરવા બાબતે આજે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પેટ્રોલ-ડીઝલનાં ભાવ...
