Proud of Gujarat

Tag : panchmahal

bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળમાં મેઘા ડિમોલેશન : ચાંડાલ ચોકડીથી ગાયત્રી પીઠ મંદિર સુધી દબાણો દૂર

ProudOfGujarat
વાંકલ : સુરત જિલ્લાના માંગરોળ ખાતે માર્ગ માર્જિનમાં આવેલા દબાણો સામે તંત્ર દ્વારા મેઘા ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચાંડાલ ચોકડીથી ગાયત્રી પીઠ મંદિર...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર

ProudOfGujarat
વાંકલ : સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા તેમજ દેશભરમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ સાથે સાધુ-સંતો અને ગૌભક્તોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ચોમાસા પૂર્વે ભરૂચ તંત્ર સજ્જ : ૩૭ કાંસોની સફાઈ શરૂ, પૂર અને પાણી ભરાવાની સ્થિતિ સામે આગોતરી તૈયારી

ProudOfGujarat
ભરૂચ શહેરમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાને પહોંચી વળવા ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરની ૩૭ નાની-મોટી કાંસોની સફાઈ અને ડીસિલ્ટિંગ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભય કોને બૂટલગરને કે પોલીસને ? ભરૂચમાં પત્રકારની મદદથી પોલીસને ફસાવી દેવાની બૂટલેગરની ધમકી

ProudOfGujarat
ભરૂચ. ભરૂચ શહેરમાં બે-ચાર દિવસ બૂટલેગર દ્વારા પોલીસને ધમકાવવામાં આવી રહ્યાની વાત ચર્ચાના એરણે છે. ભરૂચ શહેરના સીટી સેન્ટર ડેપો વિસ્તારના એક કુખ્યાત બૂટલેગર સામે...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજ પોલીસ સ્ટેશનનો આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ  ₹60 હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાયો

ProudOfGujarat
અકસ્માત મોતના કેસમાં દસ્તાવેજ આપવા બદલ  ₹1 લાખ માગ્યા હતા ભરૂચ : ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ  કિરપાલસિંહ જગદીશભાઈ સોલંકીને એન્ટી...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રિક્ષામાં બેસાડી સોનાની ચેઇન ચોરી કરતી ગેંગ ઝડપાઈ : રૂ. 4.61 લાખનો મુદ્દામાલ કબજે, એક બાળકી સહિત ચાર ઝડપાયા

ProudOfGujarat
અંકલેશ્વર : અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસે સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવી રિક્ષામાં બેસાડી સોનાના દાગીના ચોરી કરતી ટોળકીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી હતી. પોલીસે...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગંધાર સોલ્ટ કંપનીમાં ગોઝારો અકસ્માત : લોખંડનો વિશાળ શેડ તૂટી પડતાં કામદારનું ઘટનાસ્થળે મોત

ProudOfGujarat
ભરૂચ : વાગરા તાલુકાના ગંધાર વિસ્તારમાં આવેલી ગંધાર સોલ્ટ કંપનીમાં બુધવારે એક ગંભીર ઔદ્યોગિક અકસ્માત સર્જાતા એક કામદારનું કરૂણ મોત નીપજ્યું હતું. કંપની પરિસરમાં નિયમિત...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં “ગૌ સન્માન આહવાન અભિયાન” અંતર્ગત ભવ્ય રેલી : ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ અને કેન્દ્રીય ગૌ મંત્રાલય રચવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર

ProudOfGujarat
ભરૂચ : ભરૂચ શહેરમાં બુધવારે “ગૌ સન્માન આહવાન અભિયાન” અંતર્ગત ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌપ્રેમીઓ, જીવદયા પ્રેમીઓ તથા હિન્દૂ સમાજના લોકો મોટી સંખ્યામાં...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં વિદેશી નાગરિકોને આશરો આપવા માટે નવા નિયમો અમલમાં : પોલીસને 24 કલાકમાં જાણ કરવી ફરજિયાત, નિયમભંગે કાયદેસરની કાર્યવાહી થશે

ProudOfGujarat
  ભરૂચ : ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ ભરૂચ જિલ્લામાં વિદેશી નાગરિકોને મકાન, હોટેલ, લોજ, બોર્ડિંગ કે ગેસ્ટ હાઉસમાં આશરો આપતા પહેલાં...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સ્થાનિક બોડીઓની પ્રથમ બેઠકમાં વિલંબ મુદ્દે કોંગ્રેસનો આક્ષેપ : હોર્સ-ટ્રેડિંગને પ્રોત્સાહન આપવા ઈરાદાપૂર્વક વિલંબ: સંદીપ માંગરોળા

ProudOfGujarat
  અમદાવાદ: રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી બાદ પણ અનેક તાલુકા અને જિલ્લા પંચાયતો તેમજ નગરપાલિકા-કોર્પોરેશનોમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી માટે પ્રથમ બેઠક બોલાવવામાં વિલંબ...
error: Content is protected !!