ગોધરામાં વિવિધ ટ્રેડ યુનિયન દ્વારા બે દિવસની હડતાળ ની શહેરમાં અસર : રેલીયોજી કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યું
ગોધરા રાજુ સોલંકી ગોધરામાં વિવિધ ટ્રેડ યુનિયનો માં પંચમહાલ કેમિસ્ટ એન્ડ ડ્રગ એસોસિએશન અને ખેડૂતો તેમજ પોસ્ટલ સયુક્ત સંઘર્ષ સમિતિ સાથે જોડયેલા કર્મચારીઓ તેમજ વર્કરો...
