Proud of Gujarat

Tag : panchmahal

bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરીની ગણપતિ થીમને “બેસ્ટ હેન્ડમેડ ઇકો-ફ્રેન્ડલી ગણેશથી પુરસ્કૃત કરાયાં

ProudOfGujarat
  સપ્ટેમ્બર માહ વર્ષ ૨૦૨૬માં ગણેશ ઉત્સવમાં કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરીમાં સ્થાપિત ‘વિશ્વ શાંતિ યજ્ઞ કરતા ગણેશજીની થીમને Ganpati.tvદ્વારા આયોજિત પ્રતિયોગીતામાં “બેસ્ટ હેન્ડમેડ ઇકો-ફ્રેન્ડલી...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજમાં ટેન્કરની અડફેટે મહિલા ડોક્ટરનું મોત, પતિની નજર સામે જ પત્નીએ જીવ ગુમાવ્યો : રિલાયન્સના ગેટ નંબર-4 નજીક બાઈકને ટેન્કરે અડફેટે લીધી, અકસ્માત બાદ ચાલક વાહન મૂકી ફરાર

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ જિલ્લાના દહેજમાં માર્ગ અકસ્માતની કરુણ ઘટના સામે આવી છે. રિલાયન્સ કંપનીના ગેટ નંબર-4 નજીક બાઈક પર પતિ સાથે જઈ રહેલાં મહિલા...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની 14મી સદીની જામા મસ્જિદ વિવાદમાં હાઇકોર્ટની નોટિસ, 2 નવેમ્બરે વધુ સુનાવણી : મસ્જિદ પરિસરમાં ભગવાન મલ્લિનાથની મૂર્તિના રક્ષણ અને પૂજાની મંજૂરીની માંગ સાથે અરજી, હાલ કોઈ વચગાળાનો આદેશ નહીં

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદને લઈને ચાલી રહેલા વિવાદમાં ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. હાઇકોર્ટે ભરૂચ જિલ્લા કલેક્ટર, મસ્જિદ ટ્રસ્ટ, રાજ્ય સરકાર અને...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાલેજ નજીક ટંકારીયા ગામે કેનાલમાં ડૂબી 22 વર્ષીય યુવકનું મોત :  મંડપનું કપડું ધોવા જતાં પગ લપસ્યો, પાલેજ પોલીસે મૃતદેહ બહાર કઢાવી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચના પાલેજ નજીક આવેલા ટંકારીયા ગામે કેનાલમાં ડૂબી જવાથી 22 વર્ષીય યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. મંડપનું કપડું ધોવા માટે કેનાલ પર...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શેરપુરા પાસે હાઇવેના બાંધકામ સામે નહીં, સુવિધાઓના અભાવે ગ્રામજનોમાં રોષ : 300થી વધુ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અંડરપાસની માંગ, કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું; માંગ નહીં સંતોષાય તો આંદોલન અને કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ તાલુકાના શેરપુરા ગામ નજીકથી પસાર થતા NH-64 (SH-6) હાઇવેના બાંધકામને લઈને સ્થાનિક ગ્રામજનોએ વિદ્યાર્થીઓની સુરક્ષા, વરસાદી પાણીના નિકાલ અને કબ્રસ્તાન સુધીની...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં મોંઘવારી અને મહિલા સુરક્ષાના મુદ્દે ગુજરાત લોકશાહી મંચ મેદાને : સસ્તા ભાવે અનાજ-શાકભાજીના સ્ટોલ શરૂ કરવા સહિત ચાર માંગણીઓ સાથે કલેક્ટરને આવેદનપત્ર, માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી

ProudOfGujarat
  ભરૂચ  : હાલની મોંઘવારી અને મહિલાઓ તથા બાળકીઓની સુરક્ષાના મુદ્દે ગુજરાત લોકશાહી મંચ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં Vardhman Ortho Care દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ, Vardhman Warriors ચેમ્પિયન બન્યા : ફાઇનલમાં Vardhman Warriors અને HT Titans વચ્ચે કાંટે કી ટક્કર; બે સુપર ઓવર બાદ Vardhman Warriorsએ ટાઇટલ જીત્યું

ProudOfGujarat
  ભરૂચ : Vardhman Ortho Careના તત્ત્વાવધાન હેઠળ ભરૂચના ઓર્થોપેડિક્સ, ગાયનેકોલોજિસ્ટ, જનરલ સર્જન, ડેન્ટલ ડૉક્ટરો, મેડિકલ ઓફિસરો અને ઓપરેશન થિયેટર (O.T.) આસિસ્ટન્ટ્સને સાથે રાખીને ક્રિકેટ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ઓલા ઇલેક્ટ્રિક મોપેડ ગાયબ કર્યાની ફરિયાદ, ગેરેજ સંચાલક સામે છેતરપિંડીની આશંકા : સર્વિસ માટે મૂકેલી મોપેડ ભંગારમાં વેચી દીધી હોવાનો આક્ષેપ, અંકલેશ્વર બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવવા કાર્યવાહી

ProudOfGujarat
  અંકલેશ્વર : ભરૂચના ચાવજ ખાતે રહેતા કોન્ટ્રાક્ટરે પોતાની ઓલા કંપનીની એસ.1 પ્રો ઇલેક્ટ્રિક મોપેડ સર્વિસ માટે અંકલેશ્વરની એક ગેરેજમાં મૂકી હતી. જોકે, લાંબા સમય...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરના નિરવકુંજ સોસાયટીમાં જુગારધામ પર LCBની રેડ, 8 શખ્સો ઝડપાયા :  રૂ. 77,700નો મુદ્દામાલ જપ્ત, રોકડ રકમ અને 6 મોબાઇલ ફોન સહિતનો સામાન કબજે

ProudOfGujarat
  અંકલેશ્વર  : ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા અંકલેશ્વરના ગડખોલ સ્થિત નિરવકુંજ સોસાયટીમાં જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસની કાર્યવાહીમાં પત્તા વડે રૂપિયાની...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા: બે સ્થળેથી દેશી નહીં, વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : ચાર શખ્સો ઝડપાયા, રૂ. 1.04 લાખનો મુદ્દામાલ જપ્ત; દારૂ સપ્લાય કરતા બે શખ્સોની શોધખોળ

ProudOfGujarat
  અંકલેશ્વર: ગુજરાતમાં દારૂબંધીના અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગર દ્વારા અંકલેશ્વર શહેરમાં વિદેશી દારૂના ગેરકાયદે વેચાણ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. નવીનગરી ચાર રસ્તા...
error: Content is protected !!