પ્રાઉડ ઓફ ગુજરાતનાં અહેવાલની અસર ભામૈયા ગામમાં તૂટેલા હેન્ડપંપ રીપેર કરવામાં આવ્યો.
ગોધરા તાલુકાનાં ભામૈયા ગામે લાકડાનો હાથો બનાવી હેન્ડપંપની સાંકળ સાથે બાંધી પાણી ઉલેચી રહ્યાનો અહેવાલ પ્રાઉડ ઓફ ગુજરાતમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જેને પગલે હરકતમાં...
