દહેજ પોલીસે સ્થાનિક મહિલા બુટલેગરનાં ઘરેથી નાની મોટી વ્હીસ્કીની બોટલો મળી રૂ.29,500નો જથ્થો ઝડપી પાડયો હતો.
દહેજ પોલીસના સર્વેલન્સ સ્ટાફને મળેલી નક્કર બાતમીના આધારે સ્થાનિક મહિલા બુટલેગર ભાવના સંજય પટેલના ઘરે રેડ કરી નાની મોટી વ્હીસ્કીની બોટલો કુલ નંગ 235 કિંમત...
