તવાંગમાં તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાનું શક્તિ પ્રદર્શન, ચીન બોર્ડર પર આજે ગરજશે સુખોઈ-રાફેલ
અરુણાચલ પ્રદેશના તવાંગમાં 9 ડિસેમ્બરે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ સ્થિતિ તંગ છે. આ બધાની વચ્ચે, ભારતીય વાયુસેના ઉત્તરપૂર્વમાં ચીન સરહદ નજીક...
