Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

વડોદરા : EMRI ની ટીમ એ પ્રસુતિની વેદનાથી પીડાતી માદા શ્વાનની વ્હારે આવી બચાવ્યો જીવ.

ProudOfGujarat
વડોદરા શહેરના જામવા વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પાસે છેલ્લા બે દિવસથી એક માદા શ્વાન પ્રસુતીની પીડામાં પીડાઈ રહી હતી. ત્યાં એક પેટ્રોલ પંપવાળા ભાઈની નજર...
FeaturedGujaratINDIA

નડિયાદ : કપડવંજમાં આવેલ ભૂતિયા ગામેથી ગાંજાનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat
નડિયાદ એસઓજીને કપડવંજ તાલુકાના ભુતિયા તાબેના કૃપાજીના મુવાડા ગામે ગેરકાયદેસર ગાંજાની ખેતી થતી હોવાની ચોક્કસ બાતમી જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસને મળી હતી. જેના...
FeaturedGujaratINDIA

જામનગરમાં દેવરાજ દેપાળ શાળા ખાતે વિજ્ઞાન-ગણિતનું પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat
જામનગર મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મેયર બીનાબેન કોઠારીના અધ્યક્ષસ્થાને દેવરાજ દેપાળ સ્કૂલ ખાતે GCERT ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ...
INDIAFeaturedGujarat

જામનગરમાં જુદા જુદા વિસ્તારોમાં સીસી રોડોના કામનું સાઇટ પર લેવામાં આવેલ ક્યુબના સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું.

ProudOfGujarat
જામનગર મહાનગરપાલિકાની સિવિલ શાખા હસ્તક જુદા જુદા વિસ્તારોમાં લોક ભાગીદારી સ્કીમ અંતર્ગત તેમજ સ્વર્ણિમ જયંતિ માનનીય મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કામ પ્રગતિ હેઠળ છે,...
GujaratFeaturedINDIA

ભરૂચમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા વિપક્ષના સભ્યોની પાલિકામાં રજુઆત, મેલેરિયા વિભાગના ધૂળ ખાતા મશીનોની લીધી મુલાકાત.

ProudOfGujarat
ભરૂચ નગરમાં શિયાળાની શરૂઆત થતા જ મચ્છરોની ફૌજ ઉતરી પડતા શહેરીજનો ત્રાહિમામ પોકારી રહી છે ત્યાં જ ભરૂચ નગરપાલિકામાં ફોગીંગ મશીન ધૂળ ખાઈ રહ્યા છે....
INDIAFeaturedGujarat

મોરબી નગરપાલિકાની વેરા વસુલાત ઝુંબેશ, ૨૫૦ થી વધુ આસામીઓને આપી નોટીસ

ProudOfGujarat
મોરબી નગરપાલિકા તંત્ર હવે વેરા વસુલાત માટે મેદાનમાં જોવા મળી રહ્યું છે જેમાં માર્ચ એન્ડીંગને ત્રણ માસ બાકી હોય ત્યારે વેરા વસુલાત માટે પાલિકાના વેરા...
FeaturedGujaratINDIA

મોજ શોખ કરવા લૂંટને અંજામ આપ્યો અને આવી ગયા જેલના સળિયા પાછળ, ઝઘડિયા ખાતે લૂંટના બનાવને અંજામ આપનાર એક ઈસમ ઝડપાયો.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આવેલ રેવા એગ્રોથી કોર્ટ તરફ જવાના માર્ગ ઉપર થોડા દિવસ પહેલા લૂંટની ઘટના સર્જાઈ હતી, જેમાં મોટરસાયકલ લઇ પસાર થઈ રહેલા...
FeaturedGujaratINDIA

દિલ્હીમાં સુરક્ષિત નથી દીકરીઓ, યુવતી પર એસિડ એટેકનો વધુ એક કિસ્સો

ProudOfGujarat
દેશની રાજધાની દિલ્હીમાં દીકરીઓ સુરક્ષિત નથી. તાજો કિસ્સો દ્વારકાનો છે, અહી એક સ્કૂલ ગર્લ પર એસિડ એટેકની ઘટના સામે આવી છે. એક છોકરાએ યુવતી પર...
GujaratFeaturedINDIA

ભરશિયાળે કમોસમી વરસાદ, જગતના તાત ખેડૂતોને ફટકો.

ProudOfGujarat
ભરશિયાળે વરસાદી માહોલ ગુજરાતામાં જોવા મળી રહ્યો છે. ખેડૂતોને જે ચિંતા હતી તે થયું છે. એક બાજુ કાળી મજૂરી કરતા ખેડૂતોને તેના કારણે મોટો ફટકો...
FeaturedGujaratINDIA

ભરૂચ : ડ્રીમલેન્ડ પ્લાઝાની જર્જરીત ઇમારતનો કેટલો હિસ્સો ઘસી પડતા વાહનોને નુકસાન.

ProudOfGujarat
ભરૂચ શહેરના મધ્યમાં આવેલ નગરપાલિકા સામેના જ ડ્રિમલેન્ડ પ્લાઝાના પ્રથમ માળે ગત રાત્રીના સમયે જર્જરિત ઇમારતનો કેટલોક હિસ્સો તૂટીને પડતા ઉપસ્થિત લોકોમાં નાસભાગ મચી હતી,...
error: Content is protected !!