અદાણી ફાઉન્ડેશનની પહેલ : ભરૂચ ખાતે વાંસની વસ્તુઓનું પ્રદર્શન, વેચાણ અને તાલીમ કાર્યક્રમ યોજાયો.
વાંસની વસ્તુઓ બનાવવામાં પારંગત કારીગર એવા કોટવાળિયા સમુદાયને એમની વસ્તુઓ માટે યોગ્ય માર્કેટ નથી મળતું એ કાયમી ફરિયાદ છે. અદાણી ફાઉન્ડેશન, દહેજ દ્વારા નેત્રંગ વિસ્તારના...
