વિશાખા બા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વાગરામાં ક્ષયના દર્દીઓને પોષણ કીટ વિતરણ કરાઇ.
કંસાઈ નેરોલેક પેઇન્ટસ લિમીટેડ કંપની, સાયખાના CSR એક્ટિવિટી ફંડ અંતર્ગત વિશાખા બા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વાગરા તાલુકાના ટોટલ 48 જેટલા ટી.બી (ક્ષય) ના દર્દીઓને આરોગ્યલક્ષી...
