રાજપીપલા અંબુભાઈ પુરાણી વ્યાયામ શાળા ખાતે “વિશ્વાસથી વિકાસ યાત્રા” નો કાર્યક્રમ યોજાયો.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રેરણા દાયક નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના પૂર્ણ થયેલા એક વર્ષના વિકાસની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને...
