વડોદરા મનપાના વિવિધ વિકાસકાર્યોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરથી કર્યું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત.
વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત આજે વડોદરા શહેર અને જિલ્લાને કુલ રૂ. ૭૮૬ કરોડના વિવિધ વિકાસકાર્યોની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ભેટ મળી છે. આ વિવિધ વિકાસકાર્યોનું...
