Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

માંગરોળ : વેરાકુઇ ગામે ચેકડેમમાં વૃદ્ધે આત્મહત્યા કરી.

ProudOfGujarat
માંગરોળ તાલુકાના વેરાકુઇ ગામે ચેકડેમમાં કૂદી પડી આત્મહત્યા કરનાર એક 70 વર્ષીય વૃદ્ધિની લાશ ફાયર ફાઈટરની ટીમે કલાકોની જહેમત બાદ આખરે શોધી કાઢી હતી. વેરાકુઇ...
FeaturedGujaratINDIA

નડિયાદ જિલ્લાના કુલ ૧૭૪૪ મથકો પર મતદારયાદી સુધારણાની પ્રક્રિયા હાથ ધરાઇ.

ProudOfGujarat
આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ ના ભાગરૂપે હાલમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ચાલી રહેલ છે જે તા.૧૨/૦૮/૨૦૨૨ થી તા.૧૧/૦૯/૨૦૨૨ સુધી ચાલશે. જે અન્વયે ભારતના...
GujaratFeaturedINDIA

નેત્રંગના ધોલેખામ ગામે પશુ સારવાર કેમ્પ યોજાયો.

ProudOfGujarat
પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ જી.પંચાયત અને પશુ દવાખાના નેત્રંગના સંયુક્ત ઉપકમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ધોલેખામ ગામે પશુ ચિકિત્સક ડૉ.પ્રશાંત વસાવા અને તેમની ટીમ...
FeaturedGujaratINDIA

વરસાદના કારણે બિસ્માર બનેલા ભરૂચના ૯૧ કિમીના રસ્તાની તાકીદના ધોરણે મરામત કામગીરી શરૂ.

ProudOfGujarat
લોકોને રાહત પહોંચે તે માટે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા શનિવારથી વરસતા વરસાદમાં પણ ભરૂચના વિવિધ વિસ્તારના રસ્તાની મરામત કામગીરી હાથ ધરવામાં આવી હતી....
GujaratFeaturedINDIA

1125 કરોડના એમ.ડી ડ્રગ્સની તપાસમાં થયો મોટો ખુલાસો, જાણો સમગ્ર મામલો.

ProudOfGujarat
વડોદરા નજીક સાવલી તાલુકાના મોક્સી ગામે ગત તા. 16 ઓગષ્ટના રોજ ગુજરાત એ.ટી.એસના ડીવાયએસપી કે.કે પટેલ અને તેમની ટીમ દ્વારા નેક્ટર કેમ કંપનીમાં દરોડો પાડવામાં...
GujaratFeaturedINDIA

રાજપીપલા નગરી બની ખાડાનગરી.. જ્યાં જુવો ત્યાં અધધ ધ ખાડા જ ખાડા.!

ProudOfGujarat
રાજપીપળા નગરીને સુંદર સ્વચ્છ બનાવવાની તંત્ર ખાલી વાતો જ કરે છે પણ આ બધું કાગળ પર જ દેખાઈ રહ્યું હોય એમ લાગે છે. કારણ કે...
FeaturedGujaratINDIA

રાજપીપળા : નાંદોદ તાલુકાનો જુનાઘાટા ગામ પાસેનો ટકારાનો ધોધ ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠયો.

ProudOfGujarat
નર્મદા જિલ્લો પ્રાકૃતિક સૌંદર્યથી છલોછલ રહ્યો છે. એને મીની કાશ્મીરનું બિરુદ પણ મળ્યું છે. હાલ ચોમાસામાં લીલાછમ જંગલો, ડુંગરો,પહાડો, ખળ ખળ વહેતા ઝરણાઓ અને ધોધનું...
FeaturedGujaratINDIA

તાપી જિલ્લાની આ ગ્રામ પંચાયતે દારૂ બંધીને લઈને કર્યો મહત્વનો નિર્ણય.

ProudOfGujarat
રાજયમાં ચાલુ વર્ષે લઠ્ઠાકાંડ બાદ વિવિધ ગામના સરપંચો જાગૃત થયા છે. ત્યારે તાપી જિલ્લાના વ્યારા તાલુકાની રાણીઆંબા ગ્રામ પંચાયતમાં દારૂ બંધ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો...
FeaturedGujaratINDIA

રાજકોટમાં લોકમેળાનો માહોલ: અનેક જગ્યાએ ઉત્સાહ સાથે બની અનેક દુર્ઘટના.

ProudOfGujarat
રાજકોટ અને ગ્રામ્ય વિસ્તારમાં મેળો જામ્યો છે. લોકો આનદ ઉત્સાહથી મેળાનો આનંદ માણી રહ્યા છે ત્યારે માનવ મહેરામણ સાથે મેળામાં અનેક દુર્ઘટના બની છે. ગોંડલના...
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : લીંબડીના ભલગામડા ખાતે શ્રાવણ માસ દરમ્યાન પ્રભાતફેરી યોજી કરાઇ છે અનોખુ કાર્ય.

ProudOfGujarat
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભલગામડા ખાતે વર્ષોથી શ્રાવણ માસ દરમ્યાન પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવે છે. વહેલી સવારે સાડા ચાર વાગ્યે જડેશ્ચર મહાદેવના મંદિરે અવનવા વાજિંત્રો...
error: Content is protected !!