વડોદરા : કરજણ તાલુકાના ચોરંદા ગામમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી લાખોની મતાની ચોરી કરી પલાયન.
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ચોરંદા ગામમાં આવેલા જોશી ફળિયામાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી લાખોની મતાની ચોરી કરી પલાયન થઇ જતા ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપી...
