ભરૂચ : એપ્પલ કંપનીના શંકાસ્પદ લાખોની કિંમતના ૧૮ મોબાઈલ સાથે એક ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી પોલીસ.
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટિમ નર્મદા મૈયા બ્રિજ ઉતરતા શીતલ સર્કલ પાસે વોચમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે મુંબઈ...
