ડેડીયાપાડા : જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા નર્મદા જિલ્લા પ્રાથમિક સંઘ દ્વારા આવેદન પાઠવાયું.
જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા તથા અન્ય પ્રશ્નો લઈને નર્મદા જિલ્લા પ્રાથમિક સંઘ દ્વારા ડેડીયાપાડા ધારાસભ્ય મહેશભાઈના નામે આવેદન આપવામાં આવ્યુ હતું જે તેમના...
