Proud of Gujarat

Tag : proudofgujarat

GujaratFeaturedINDIA

ઝઘડીયાના સારસા ગામે બાબાસાહેબ આંબેડકરની ૧૩૧ મી જન્મજયંતિની ઉજવણી.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે બાબાસાહેબ આંબેડકરની ૧૩૧ મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. ઝઘડિયા તાલુકા ભાજપા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા અત્રે વિજય ભારતી ગ્રામ...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : મીરાનગરથી ગુમ બાળકી મુસ્કાનની તપાસ અર્થે એસ.પી જાતે પહોંચ્યા.

ProudOfGujarat
અંકલેશ્વર જીઆઇડીસી ખાતેના રાજપીપળા ચોકડી મીરા નગર વિસ્તારમાં સિલ્વર સિટી નામની બિલ્ડિંગમાં રહેતી રૂકસાર છેલ્લા ઘણા સમયથી ગુમ થવા બાબતે જીઆઈડીસી પોલીસ તેમજ અન્ય એજન્સીઓએ...
FeaturedGujaratINDIA

રાજપારડી પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીઓના વિદાય તેમજ સન્માન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.બી.જાદવની ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બદલી થઇ છે. તેમજ રાજપારડી પોલીસ સ્ટેશનમાં નવા પીએસઆઇ તરીકે...
INDIAFeaturedGujarat

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં આજે મહાવીર સ્વામી જન્મકલ્યાણકની ઉજવણી કરાઇ.

ProudOfGujarat
ગુરુવારે મહાવીર સ્વામીની 2620 મો જન્મકલ્યાણક મહોત્સવ ઉજવાયો છે. નડિયાદમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા આ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. સવારે 8 વાગ્યે શહેરના...
FeaturedGujaratINDIA

રાજપીપળા : જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે આરોગ્ય ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મીઓનું સન્માન કરાયું.

ProudOfGujarat
નર્મદા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત કોન્ફરન્સ હોલ ખાતે વેક્સીનેશન સત્કાર સમારંભ યોજાયો હતો. જેમાં કોવિડ-૧૯ વેક્સીનેશન, કોવિડ ટેસ્ટીંગ સહિત આરોગ્યલક્ષી...
GujaratFeaturedINDIA

નડિયાદ ખેડા જિલ્લા સહકારી સંધમાં ચેરમેન અને વાઇસચેરમેન પદ માટેની ચૂંટણી યોજાઈ.

ProudOfGujarat
નડિયાદ ખેડા જિલ્લા સહકારી સંધમાં બુધવારે ચેરમેન અને વાઇસચેરમેન પદ માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચેરમેન પદે ભાજપ પ્રેરિત નવાગામના જયેશભાઇ સી. પટેલ અને રિફમાં...
FeaturedGujaratINDIA

ભરૂચમાં શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની અનોખી ઉજવણી કરાઇ.

ProudOfGujarat
આજે દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી હોય સમગ્ર ગુજરાતમાં બાબાસાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે જેના ભાગરૂપે...
FeaturedGujaratINDIA

નવસારીમાં જૈનોના 24 માં તીર્થંકર ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક અવસરે શોભાયાત્રા કાઢવામાં આવી.

ProudOfGujarat
નવસારીમાં જૈનોના 24 માં તીર્થંકર ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક અવસરે સમસ્ત જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેનું નગરપાલિકા નજીક ધારાસભ્ય, કલેક્ટર સહિતના...
FeaturedGujaratINDIA

સુરત જીલ્લાના બારડોલી મથકે જ્વાળા દેવી મંદિરે પાટોત્સવ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઇ.

ProudOfGujarat
બારડોલી તાલુકા મથકે આવેલ બારડોલી મૈસુરીયા સમાજની વાડી ખાતે પાટોત્સવ નિમિતે હોમ હવનનો કાર્યક્મ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્મમાં મોટી સંખ્યામાં ભક્તજનો એ માતાજીના દર્શનનો...
FeaturedGujaratINDIA

નડિયાદ : જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા)ની કોન્ફરન્સ યોજાઇ

ProudOfGujarat
કેન્દ્રિય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ (દિશા)ની કોન્ફરન્સ યોજાઇ હતી. આ બેઠકમાં મંત્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા જિલ્લા...
error: Content is protected !!