Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

વડોદરામાં ફાયર વિભાગની ટીમે ઉમા ચાર રસ્તા ખાતે માણકી રેસિકમ કોમ્પલેક્ષને સીલ કર્યું.

ProudOfGujarat
વડોદરામાં માણકી રેસિકમ કોમ્પલેક્ષ કોમર્શિલ બિલ્ડિંગને આજે ફાયર સેફ્ટીના સાધનોમાં એનઓસી રીન્યુ કરાવેલ ના હોય આથી આ કોમ્પલેક્ષને સીલ મારવામાં આવ્યું છે. બે વર્ષ પહેલાં...
FeaturedGujaratINDIA

સાગબારા ખાતેથી લકઝરી બસનાં ચોર ખાનામાં છુપાવેલ દારૂ ઝડપાયો.

ProudOfGujarat
તમને કલ્પના પણ ના આવે કે દારૂ લકઝરી બસમાં પેસેન્જર સીટ નીચે ચોર ખાનામાં કેવી સરસ રીતે છુપાવી શકાય. સાગબારા ખાતેથી લકઝરી બસમાં પેસેન્જર સીટ...
FeaturedGujaratINDIA

વડોદરામાં આઝાદી કા અમૃત મહોત્સવ તથા મહારાજા સયાજીરાવની જન્મ જયંતી નિમિત્તે પુસ્તક પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat
રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓના વિભાગ તળે ગંથ્રાલય ખાતુ કાર્યરત છે. વડોદરાના બેંક રોડ, માંડવી સ્થિત મધ્યવર્તી પુસ્તકાલય ખાતે રાજા રામમોહનરાય લાયબ્રેરી ફાઉન્ડેશન, કલકતાના આર્થિક...
FeaturedGujaratINDIA

નેત્રંગ-ડેડીયાપડા હાઈ-વે પર ટ્રક ડ્રાઈવરો સાથે લુંટ કરતી મધ્યપ્રદેશની ટોળકી ઝડપાઈ.

ProudOfGujarat
હિમકર સિંહ પોલીસ અધિક્ષક, નર્મદા નાઓ દ્વારા જીલ્લામાં મિલ્કત સબબ ગુનાઓને અંકુશમાં રાખવા સારૂ તેમજ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવાના સુચના...
FeaturedGujaratINDIA

પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત થતા સુરેન્દ્રનગરના લીંબડી ખાતે કાર્યકર્તાઓએ વિજયોત્સવ મનાવ્યો.

ProudOfGujarat
પંજાબમાં આમ આદમી પાર્ટીના ઝાડૂ કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે આ સાથે પંજાબમાં આમ પાર્ટી સૌથી મોટી પાર્ટી બની ઉભરી આવી છે. પંજાબમાં મોટા...
FeaturedGujaratINDIA

નડિયાદ સિવિલ રોડ ઉપર રીક્ષા અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત.

ProudOfGujarat
નડિયાદમાં સિવિલ રોડ ઉપર કાર અને રિક્ષાના અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. નડિયાદની કિડની હોસ્પિટલ પાછળ આવેલા વિસ્તારમાં આજે અંજલી કોમ્પ્લેક્ષ સામે સિવિલ રોડ...
FeaturedGujaratINDIA

ભારતીય વાયુસેના ઇન્ડક્શન પબ્લિસિટી દ્વારા વડોદરા પારુલ યુનિવર્સિટી ખાતે અભિયાન હાથ ધરાયું.

ProudOfGujarat
ભારતીય વાયુસેનાનું ‘ઇન્ડક્શન પબ્લિસિટી પ્રદર્શન વાહન (IPEV)’ તેના વિવિધ પાસાઓ બતાવવા માટે તેમજ સમગ્ર દેશમાં ઉમેદવારો/ મહત્વાકાંક્ષીઓના દ્વાર સુધી IAF ની પહોંચના માધ્યમ તરીકે વિશેષ...
FeaturedGujaratINDIA

લીંબડી હાઈવે સર્કલ પર ટ્રાફિકજામ સર્જાતા વાહનચાલકોને મુશ્કેલી.

ProudOfGujarat
આજે અમદાવાદ ખાતે જીએમડીસી ગ્રાઉન્ડમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન હોવાના કારણે લીંબડી હાઇવે સર્કલ પર વહેલી સવારથી જ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ટ્રાફિક...
FeaturedGujaratINDIA

ભરૂચમાં જુગારીઓ જેલ ભેગા થયા, બે સ્થળે પોલીસના દરોડામાં ૧૫ ઝડપાયા, હજારોનો મુદ્દામાલ જપ્ત કરાયો.

ProudOfGujarat
ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસે પાડેલા બે અલગ અલગ દરોડામાં કુલ ૧૫ જેટલા ઈસમો જુગાર રમતા ઝડપાયા છે, તેમજ હજારોનો મુદ્દામાલ પોલીસે કબ્જે...
FeaturedGujaratINDIA

નો,પાર્કિંગ પ્લીઝ..! ભરૂચના માર્ગો પર પાર્કિંગની અસુવિધા વચ્ચે ક્રેનની દોડાદોડીથી જનતામાં જાય તો જાય કહાં જેવી સ્થિતી..!

ProudOfGujarat
ભરૂચ શહેરનાં માર્ગો પર દર વર્ષે વધતા જતા વાહનો સામે હવે માર્ગો સાંકડા થઈ રહ્યા છે, વર્ષોથી રસ્તા પહોળા ન થતા હવે ટ્રાફિકની વિકટ પરિસ્થિતિ...
error: Content is protected !!