ગોધરા : દેવગઢ બારીયાના ભુલર ગામે PESA એક્ટ જોગવાઈ અંતર્ગત તાડપત્રી અને વાંસનું વિતરણ કરાયુ.
દેવગઢ બારીયા તાલુકાના મોજે ભૂલર ગામના સહભાગી વન વ્યવસ્થા મંડળીના સભ્યોને PESA એક્ટની જોગવાઈ હેઠળ અંદાજિત 7.5 લાખ રૂપિયાના વાંસનું વિતરણ તથા ઉચવાણ ગામના સહભાગી...
