Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : મહારાજા સયાજીરાવ ગાયકવાડની 159 મી જન્મ જયંતી નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ.

Share

વડોદરા શહેરમાં આજે મહારાજા સયાજીરાવ ગાયકવાડની 159 મી જન્મ જયંતી નિમિત્તે વિશ્વવિખ્યાત મહારાજા યુનિવર્સિટીમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં ખાસ ઉપસ્થિતિમાં એમ.એસ યુનિવર્સિટીના શુભાંગીની ગાયકવાડ તથા વિજય શ્રીવાસ્તવ, વાઇસ ચાન્સેલર, કે એમ ચુડાસમા રજીસ્ટાર, શાલિનીબેન અગ્રવાલ, જયાબેન ઠક્કર, ડિન અને સ્ટુડન્ટ અને તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને મહારાજા સયાજીરાવ ગાયકવાડની જન્મ જયંતી નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ એસ.પી ડો.લીના પાટીલ દ્વારા વિજયા દશમી નિમિત્તે વિધિવત શસ્ત્રપૂજનનો કાર્યક્રમ કરાયો.

ProudOfGujarat

નર્મદા કેનાલમાં પાણી મુદ્દે ઉંડવા ગામની મહિલાઓ રસ્તે ઉતરી,થાળીઓ ખખડાવી વિરોધ નોંધાવ્યો

ProudOfGujarat

વડોદરાના આજવા રોડ પર જૂથ અથડામણમાં એક યુવકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!