Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

વડોદરા : ભંગારની બોટલોની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ.

ProudOfGujarat
વડોદરામાં નાયબ પોલીસ કમિશનર દ્વારા પ્રોહિબિટેડ પ્રવૃત્તિઓને ડામવા માટે કામગીરી કરવાનો આદેશ આપવામાં આવેલ હોય જે દરમિયાન વડોદરા ગોત્રી પોલીસ સ્ટેશનના જવાનો પેટ્રોલિંગમાં હોય તે...
FeaturedGujaratINDIA

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પંચમહાલ જિલ્લાની કારોબારીની બેઠક યોજાઈ.

ProudOfGujarat
સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પંચમહાલ જિલ્લાની કારોબારી ગોધરા ખાતે ચીમનભાઈ બાલમંદિરના હોલમાં પ્રદેશ ઉપાધ્યક્ષ આશિતભાઈ ભટ્ટની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં જિલ્લામાંથી છ એકમના પદાધિકારીઓ તેમજ...
Uncategorized

ઝઘડિયાની યુપીએલ કંપની દ્વારા ફુલવાડી અને દધેડા ગામે આંખ નિદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat
ભરુચ જિલ્લાના ઝઘડીયા ત‍ાલુકાના ફુલવાડી અને દધેડા ગામે મફત આંખ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. ઝઘડીયા જીઆઇડીસી માં આવેલ યુપીએલ કંપની દ્વારા સેવા રૂરલ...
Uncategorized

અંકલેશ્વર : ફેક બેન્કિંગ મેસેજથી રૂ. ૫૦ હજારના મોબાઇલની ચોરી કરી ઈસમો ફરાર.

ProudOfGujarat
અંકલેશ્વર પ્રતિન ચોકડી પાસે આવેલ ઝો-બોક્સ મોબાઈલ શોપમાં ફેક બેંકિંગ મેસેજ મોકલી અંદાજિત 50 હજારના મોબાઈલની ચોરી કરી ગઠિયા ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર શહેરમાં...
Uncategorized

ભરૂચમાં કચરાનો નિકાલ ન થતા કોંગ્રેસે આપ્યું સત્તાધીશોને ૨૪ કલાકનું અલ્ટિમેટમ…

ProudOfGujarat
ભરૂચ શહેરમાં દરરોજ 70 ટન કચરો પેદા થાય છે જેનો નગરપાલિકા નિકાલ કરે છે. એક સપ્તહથી સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ સાઈટ બંધ થવાથી આ કચરો જે...
Uncategorized

સુરત : સ્કૂલમાં વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને આવતા વિવાદ વકર્યો.

ProudOfGujarat
સુરતના હીરાબાગ વિસ્તારમાં એક શાળામાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને આવતા વિવાદ વકર્યો છે. સુરતના હીરાબાગ વિસ્તારમાં આજે પી.પી.સવાણી સ્કુલમાં પ્રખરતા શોધ કસોટીનું આયોજન કરવામાં...
FeaturedGujaratINDIA

વડોદરા : નારી સંરક્ષણ ગૃહની દીકરીઓના શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ધામધૂમથી લગ્ન યોજાયા.

ProudOfGujarat
રાજ્ય સરકાર દ્વારા સંચાલિત નારી સંરક્ષણ ગૃહના આંગણે બે વર્ષ બાદ શરણાઇના સૂર રેલાયા હતા. બાળપણ પસાર કરનારી વંદના અને શિતલે પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં...
FeaturedGujaratINDIA

ભરૂચ : તવરાના પેટ્રોલ પંપ પર બાઇક સવારે પેટ્રોલ પંપનાં કર્મચારીને માર્યો માર, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ.

ProudOfGujarat
ભરૂચ તાલુકાના તવરા ગામ નજીક આવેલાં એક પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ ભરાવવા માટે આવેલાં બાઇકસવાર યુવાનોએ પેટ્રોલપંપના કર્મચારીને માર માર્યો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે....
FeaturedGujaratINDIA

લાંચના કેસમાં બે આરોપીને ચાર વર્ષની સજા ફટકારતી નડિયાદની અદાલત.

ProudOfGujarat
મહેમદાવાદમાં મામલતદાર તરીકે ફરજ બજાવનાર કાનન ઉષાકાંત શાહ અને સમીરખાન જફરુલ્લાખાન પઠાણ કોમ્પ્યુટર ઓપરેટર બન્નેએ સાથે મળીને વર્ષ 2013 ની સાલમાં ફરિયાદી નજીરમિયા નીવાઝ મિયાં...
FeaturedGujaratINDIA

NCC કેડર્સનો મોપેડ પર જોખમી સવારીનો વીડિયો માતા-પિતા માટે લાલબત્તી સમાન…શું છે ઘટના જાણો વધુ.

ProudOfGujarat
સુરતની એમ.ટી.બી કોલેજની વિદ્યાર્થિનીઓ મોપેડ પર જોખમી રીતે ડ્રાઇવિંગ કરતી હોય તેવો વિડીયો વાયરલ થયો છે. એક જ મોપેડ પર 4 વિદ્યાર્થીનીઓ ટ્રાફિકના નિયમોને નેવે...
error: Content is protected !!