અંકલેશ્વરના નર્મદા ટોલ પ્લાઝા ખાતેથી વિદેશી શરાબ ભરેલ કન્ટેનર સાથે બે ઇસમોની ધરપકડ, લાખોનો મુદ્દામાલ જપ્ત.
ગાંધીના ગુજરાતમાં સામાન્ય રીતે દારૂ બંધી છે, પરંતુ બુટલેગરો દ્વારા તેઓના નાપાક મનસૂબા પાર પાડવામાં કોઈ કચાસ ન રાખતા હોય તેમ રોજ રાજ્યના વિવિધ ખૂણાઓમાંથી...
