Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

અંકલેશ્વર : માં શારદા ભવન હોલ ખાતે સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
અંકલેશ્વર નગરપાલિકા છેવાડાનો એકપણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે એ હેતુથી સાતમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમ માં શારદા ભવન ટાઉનહોલ ખાતે યોજાયો હતો. આજરોજ...
FeaturedGujaratINDIA

માંગરોળ : આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ રથનું આંબાવાડી ગામે સ્વાગત કરાયું.

ProudOfGujarat
આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ રથનું આંબાવાડી ગામના સરપંચ જયેશ ચૌધરી, માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ ચંદન ગામીત, તાલુકા પંચાયતના સદસ્ય તૃપ્તિ બેન મૈસુરીયા, વસંતકાકા,...
INDIAFeaturedGujarat

પી.એમ મોદીએ 3 નવા કૃષિ કાયદા રદ કરવાનો કર્યો નિર્ણય…

ProudOfGujarat
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું તે દરમિયાન તેઓએ ત્રણેય કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત કરી છે. તેમણે આ મુદ્દે આંદોલન કરી રહેલા...
FeaturedGujaratINDIA

રાજપીપળા : નર્મદાના ભાદરવાદેવ ખાતે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો કાર્તિકી પૂનમનો ભાતીગળ મેળો યોજાયો.

ProudOfGujarat
નર્મદા જિલ્લામાં આદિવાસીઓના સૌથી મોટા ગણાતા ભાદરવાના મેળામાં આજે કાર્તિકી પૂનમે શ્રધ્ધાનો ભક્તિસાગર લહેરાયો હતો. આદિવાસી સંસ્કૃતિના સુભગ દર્શન કરાવતા કાર્તિકી પૂનમે ભાથુજીદાદાની ટેકરી પર...
FeaturedGujaratINDIA

“કેર ઇન્ડિયા” તરફથી પંચમહાલ જીલ્લામાં કોવીડ-૧૯ રસીકરણને વેગ આપવા માટે ઇકોવાન “સંજીવની એક્સપ્રેસ” અને મોટર સાઇકલ “ચિત્તા એકસપ્રેસ બાઈક” શરૂ કરાઈ.

ProudOfGujarat
પંચમહાલ જીલ્લામાં “કેર ઇન્ડિયા” તરફથી ૧૦ ઇકોવાન અને ૧૦ મોટરસાયકલ વાહન વેક્સિનેશન કોવીડ-૧૯ રસીકરણ અભિયાન માટે જિલ્લાના અંતરિયાળ ગામોમાં દૂર સુધી જવા માટે આપવામાં આવી...
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકાના અલગ અલગ ત્રણ ગામો ખાતે “આત્મ નિર્ભર ગ્રામયાત્રા”નો રથ આવ્યો.

ProudOfGujarat
નેત્રંગ તાલુકાના ચાસવડ-પ્રાથમિક શાળા ખાતે સવારે ૮ થી ૧૦, કાંટીપાડા-ગ્રામપંચાયત પાસે સવારે ૧૦ થી ૧ તેમજ નેત્રંગ ટાઉનમાં-ગ્રામપંચાયત પાસે – બપોરે ૪ થી ૬ દરમિયાન...
FeaturedGujaratINDIA

પંચમહાલ : મોરા પ્રાથમિક શાળામાં દાતાઓ સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat
મોરવા હડફ તાલુકાની મોરા પ્રા.શાળામાં ભૌતિક સુવિધાઓમાં વધારો થાય તે માટે ગામના સજ્જનો દ્વરા દાન એકત્ર કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાનમાં આજરોજ ગામના સજ્જનો દ્વારા...
FeaturedGujaratINDIA

પંચમહાલ : જાંબુઘોડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સભ્ય નોંધણી અભિયાન તથા નવા વર્ષનુ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકા કોંગ્રેસ દ્વારા જનજાગરણ અભિયાન સભ્ય નોંધણી ઝુંબેશ નવા વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માજીના કાર્યક્રમ આગામી વિધાનસભાણ...
GujaratFeaturedINDIA

પંચમહાલ : કાલોલ તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારોની જિલ્લા DPEO ની શુભેચ્છા મુલાકાત.

ProudOfGujarat
કાલોલ તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ વિનોદકુમાર અમીન તથા મહાસંઘના જિલ્લા સંઘઠન મંત્રી વિજયભાઈ પટેલ દ્વારા પંચમહાલ જિલ્લા DPEO ડૉ. વી.એમ પટેલ તથા નાયબ DPEO...
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકામાં કમોસમી વરસાદને લઇને ખેતીને નુકસાનની ભીતિ…

ProudOfGujarat
રાજ્યના હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં કમોસમી માવઠાની આગાહી કરી હતી. આજરોજ ઝઘડિયા તાલુકાના ઝઘડિયા રાજપારડી ઉમલ્લા ધારોલી પાણેથા ગોવાલી સહિતના વિસ્તારોમાં બપોરે ૩ વાગ્યે ધોધમાર...
error: Content is protected !!