Proud of Gujarat

Tag : proudofgujarat

GujaratFeaturedINDIA

સાંસદને મનસુખભાઇ વસાવાએ જિલ્લાના મહત્વના પ્રશ્નો અંગે માર્ગ અને મકાન મંત્રીને લેખિતપત્ર લખ્યો.

ProudOfGujarat
માર્ગ અને મકાન મંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી પુર્ણેશભાઈ મોદીને સાંસદને મનસુખભાઇ વસાવાએ નર્મદા જિલ્લાના 10 જેટલાં મહત્વના પ્રશ્નો પરત્વે ધ્યાન દોરી પ્રશ્નોનું સત્વરે નિરાકરણ...
INDIAFeaturedGujarat

ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
ભરૂચના પાલેજ સ્થિત બુનિયાદી કુમાર શાળાના પટાંગણમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની ઉપસ્થિતિમાં સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરકારની વિવિધ યોજનાઓ વિશે હાજરજનોને રસપ્રદ...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ભાથીજી યુવક મંડળનાં યુવકો પગપાળા યાત્રાએ જવા રવાના…

ProudOfGujarat
અંકલેશ્વર શહેરના ભાટવાડ ઝુંપડપટ્ટી વિસ્તારના ભાથીજી યુવક મંડળના યુવકો ઘણા વર્ષોથી ડાકોર, મીનાવાડા, ફાગવેલ જેવા ધાર્મિક સ્થળો પર પગપાળા જઇ દર્શન કરે છે આ વર્ષે...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ખાતે જી.આર.ડી.ના ૨૫ જેટલા જવાનોને રાઇફલ ટ્રેનિંગ અપાઇ.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગ્રામ રક્ષક દળના જવાનોને સમયાંતરે કામગીરી સોંપવામાં આવતી હોય છે. કોરોના મહામારીના સમય દરમિયાન...
FeaturedGujaratINDIA

વાલિયાનાં બાંડાબેડા ગામે ઇકો ગાડી સ્કૂલ પાસે મુકવા મુદ્દે પિતા-પુત્ર ઉપર ત્રણ ઈસમોએ ચપ્પુ વડે હુમલો કરતા પિતાનું મોત.

ProudOfGujarat
વાલિયાનાં બાંડાબેડા ગામે નિશાળ ફળિયામાં રહેતા 29 વર્ષીય કલ્પેશ ભારમલભાઇ વસાવા ડ્રાઇવિંગ કરે છે. ફળિયામાં જ રહેતા અનિલ કાલીદાસ વસાવા, રાજેશ ઉર્ફે બાબર રામસિંગભાઇ વસાવા...
FeaturedGujaratINDIA

માંગરોળ : ઝંખવાવ ગામે બીમારીથી પીડાતી મહિલાએ પ્રેશરની દવાના બદલે ભૂલથી જુ મારવાની દવા પી લેતા મોત નીપજ્યું.

ProudOfGujarat
માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામની બીમાર મહિલાએ પ્રેશરની દવાના બદલે ભૂલથી જુ મારવાની દવા પી લેતા મહિલાનું મોત નિપજયું હતું. ઝંખવાવ ગામના મામા ફળિયામાં રહેતી શરીફાબેન...
FeaturedGujaratINDIA

ગૌચર તેમજ આદિવાસીઓની જમીનો હડપ કરતા ભુમાફિયાઓ સ‍ામે પગલા ભરવા ઝઘડીયાના ધારાસભ્યની માંગ.

ProudOfGujarat
ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવાએ ભૂમાફિયાઓ સામે આદિવાસીઓની તેમજ ગૌચરની જમીનો હડપ કરવાના ગંભીર આક્ષપો કરતા ચકચાર મચી જવા પામી છે. ધારાસભ્યએ એક નિવેદનમાં જણાવ્યું હતુ...
FeaturedGujaratINDIA

ઝઘડિયાના ચંદેરીયા ખાતે બિરસા મુડાંની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.

ProudOfGujarat
ઝઘડિયા તાલુકાના ચંદેરીયા ગામે આગામી ૧૫ મી નવેમ્બરના રોજ બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના ચંદેરીયા ગામે ઝઘડિયા મતવિસ્તારના ધારાસભ્ય...
FeaturedGujaratINDIA

વાંકલમાં રંગ જયંતિની ઉજવણી કરાઇ.

ProudOfGujarat
માંગરોળ તાલુકાના વાંકલ ગામના અંબાજી મંદિર ખાતે રંગ જયંતિની ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી. રંગ અવધૂતજી પરિવારના હરીશભાઈ મોદી અને તેમના ધર્મ પત્ની દ્વારા...
FeaturedGujaratINDIA

ભરૂચ : દેત્રાલ ગામની ગ્રામસભામાં રજૂઆત કરનારને સરપંચના પતિ અને પુત્રએ માર મારતા સી.સી.ટી.વી વાયરલ.

ProudOfGujarat
ભરૂચનાં દેત્રાલ ગામમાં બુધવારે મળેલી ગ્રામ સભામાં મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતાં. ગ્રામસભા દરમિયાન કુવાની સાફ-સફાઈ બાબતે રજૂઆત કરનાર નાગરિકને સરપંચના પતિ અને પુત્રએ માર...
error: Content is protected !!