Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

લીંબડીનાં ચોરણીયા ગામે ટેમ્પો અને બાઇક અથડાતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત.

ProudOfGujarat
લીંબડી અમદાવાદ હાઈવે પર ચોરણીયા પાટીયા પાસે બાઈક અને ટેમ્પો અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટનાસ્થળે જ એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. મળતી માહિતી...
FeaturedGujaratINDIA

ઝઘડિયા ખાતે ૨૨૨ મી જલારામ જયંતિની ઉજવણી કરાઈ.

ProudOfGujarat
ભરુચ જિલ્લાના ઝઘડિયા ખાતે જલારામ ભક્તો દ્વારા ચાલુ સાલે જલારામ જયંતિ નિમિત્તે શોભાયાત્રા, મહાઆરતી તેમજ ભંડારાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ઝઘડિયા ખાતે વર્ષોથી જલારામ જયંતિની...
INDIAFeaturedGujarat

ભરૂચ : નર્મદા નદીના બંને કાંઠે રિવરફ્રન્ટ બાંધકામમાં વેજલપુર સ્મશાન ભૂમિનું ખોદકામ કરતાં લોકોમાં રોષ.

ProudOfGujarat
ભરૂચનાં વેજલપુર ખાતે આવેલું જાહેર સ્મશાન ઘાટ જ્યાં સરકારી જમીનમાં હિન્દુ સમાજના લોકોનાં અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, ત્યાં એ જ સ્મશાન ભૂમિ ઉપર રિવરફ્રન્ટના...
FeaturedGujaratINDIA

ભરૂચ અને અંકલેશ્વરમાં છઠ પૂજાની ઉજવણી કરાઇ.

ProudOfGujarat
ભરૂચ અને અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીય સમાજ દ્વારા તળાવ કે નર્મદા નદીના કિનારે છઠ પૂજાની ઉજવણી કરવામાં આવી હતી. ઉત્તર ભારતીયો માટે મહા ઉત્સવ ગણાતો...
FeaturedGujaratINDIA

લીંબડી બોરણા ગામે અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિનો સ્નેહ મિલન સમારોહ યોજાયો.

ProudOfGujarat
અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ એટલે એક પરિવાર બનીને કામ કરતી સમિતી છે જેમાં આ સમિતી ગુજરાત અધ્યક્ષ નિલેશભાઈ જોશી અને સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં જલારામ બાપાની 222 મી જન્મ જયંતીની ઉજવણી કરાઇ.

ProudOfGujarat
‘ટુકડો ત્યાં હરિ ઢૂંકડો અને દેને કો ટુકડા ભલા લેને કો હરિ કા નામ’ આ સૂત્રને સાર્થક કરનાર સૌરાષ્ટ્રના સંત શિરોમણિ જલારામબાપાની આજે 222 મી...
FeaturedGujaratINDIA

પર્યાવરણનાં દુશ્મનો બેફામ : અંકલેશ્વરમાં હવાની ગુણવત્તા કથળી, એર ક્વોલીટી ઈન્ડેક્ષ પહોંચ્યો રેડ ઝોનમાં.

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં ખાસ કરીને વિવિધ જીઆઇડીસી વિસ્તારો આવ્યા છે એમાં પણ અંકલેશ્વર ખાતે મોટા ભાગના ઔધોગિક એકમો કાર્યરત છે, પરંતુ અહીંયા અવારનવાર પર્યાવરણને નુક્શાન પહોંચતા...
FeaturedGujaratINDIA

ભરૂચ : નિકોરા ગામમાં આહીર સમાજ દ્વારા APL 14 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું.

ProudOfGujarat
ભરૂચ તાલુકાના નિકોરા ગામે આજે કારતક સુદ સાતમને જલારામ જયંતિના પાવન દિવસે આહીર સમાજ દ્વારા APL 14 ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ...
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાનાં પાલેજ નજીક આવેલ કિસનાડ ગામે એક મકાનમાં વિકરાળ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો.

ProudOfGujarat
પાલેજ નજીક આવેલ કિસનાડ ગામે પટેલ ફળિયામાં રહેતા હસમુખ પટેલના મકાનમાં ગત બુધવારની રાત્રે 8 વાગ્યાના અરસામાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની સાથે...
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના અવિધા ગામની સીમમાં શેરડીનાં ખેતરોમાં આગ લાગતા નુકશાન.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અવિધા પંથકની સીમમાં આવેલ કેટલાક શેરડીના ખેતરોમાં આગ લાગતા ખેડૂતોને મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. આ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી...
error: Content is protected !!