અંકલેશ્વર : ગુજરાત પોલીસ કર્મીઓનાં ગ્રેડ પે વધારવાની માંગ સાથે રાજપૂત કરણી સેનાએ આવેદન પાઠવ્યું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાની રાજપૂત કરણી સેના દ્વારા ગુજરાત પોલીસ કર્મચારીઓને ગ્રેડ પે સહિતની સુવિધાઓનો લાભ મળી રહે તે માટે મુખ્યમંત્રી, ભરૂચ કલેકટર અને ગૃહ...
