સુરત : વિધાનસભાની અનુસૂચિત જન જાતિ કલ્યાણ સમિતિએ કાકરાપાર-ગોડધા- વડ ઉદ્દવહન સિંચાઈ યોજનાની મુલાકાત લીધી.
વિધાનસભાની અનુસૂચિત જન જાતિ કલ્યાણ સમિતિના અધ્યક્ષ નરેશ પટેલની આગેવાની હેઠળ સમિતિમાં સમાવિષ્ટ ધારાસભ્ય અભેસિંહ તડવી, વિજયભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, જીતુભાઈ ચૌધરીએ આજરોજ માંડવી તાલુકાના...
