Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

જુનાગઢ: ભાજપના કોર્પોરેટર સહિત આઠ લોકો જુગારના રમતા ઝડપાયા

ProudOfGujarat
શ્રાવણ મહિના ચાલી રહ્યો છે. આ મહિનામાં લોકો જુગાર રમતા પણ ઝડપાય છે. ત્યારે જુનાગઢ વોર્ડ નં-4ના ભાજપના કોર્પોરેટર જુગારના ગુનામાં ઝડપાયા છે. કોર્પોરેટર ધર્મેશભાઈ...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસીની સિન્થેટિક ડ્રગ્સ એન્ડ ઇન્ટરમીડિયેટ કંપનીમાં કામ કરતો કામદાર થયો ગુમ.

ProudOfGujarat
સુમિત કુમાર સિંઘ કે જેઓ અંકલેશ્વર જીઆઇડીસીની સિન્થેટિક ડ્રગ્સ એન્ડ ઇન્ટરમીડિયેટ કંપનીમાં ઘણા સમયથી ફરજ બજાવે છે. કંપનીમાં ફરજ દરમ્યાન ગુમ થતા પરિવારજનોએ સહિત લોકોનો...
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા ભાજપા મહિલા મોરચા દ્વારા કોરોના વોરિયર્સને રાખડી બાંધવામાં આવી.

ProudOfGujarat
ગત વર્ષે અને આ વર્ષે જેમ ડોક્ટરો અને પોલીસ વર્ગે ખડે પગે લોકોની જીવ બચાવા રાત દિવસ એક કર્યા હતા તે ખરેખર સરાહનીય છે. લોકોનાં...
FeaturedGujaratINDIA

ભરૂચ : પાયા વિહોણી જગ્યા સંદર્ભે કંથારિયા ગ્રામ પંચાયતના માજી સરપંચ ઐયુબ આદમ શેઠે નોંઘાવેલ ફરિયાદ રદ કરવા કલેકટરને આવેદન પાઠવ્યું.

ProudOfGujarat
કંથારીયા ગામમાં ઘણા વર્ષોથી ગંદકીનું સામ્રાજ્ય જામેલું છે જેને કંથારિયા ગામનાં નવ યુવાન મિત્રો અને દેશ વિદેશમાં રહેતા સખી દાતાઓના લોકફાળાના સહકારે ગંદકીનું સામ્રાજય દૂર...
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : લીંબડી નેશનલ હાઇવે પર ઘરતી હોટલ સામે મલ્ટી સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલ બની.

ProudOfGujarat
લીંબડી એટલે છોટાકાશી તરીકે જાણીતું શહેર છે અને સૌરાષ્ટ્રનો પ્રવેશ દ્વાર છે ત્યારે આ હાઈવે પર અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલમાં...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ઈનરવ્હીલ કલબ દ્વારા મામલતદાર કચેરી ખાતે રક્ષાબંધનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat
અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે રોટરી ક્લબની ભગીની સંસ્થા ઈનરવ્હીલ કલબ દ્વારા રક્ષાબંધન પર્વની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઈનરવ્હીલ કલબની બહેનો દ્વારા આ પ્રસંગે મામલતદાર...
FeaturedGujaratINDIA

વડોદરા : ધામણજા ગામમાં ખોડીયાર માતાના મંદિરે યાદગાર પ્રસંગ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
ધામણજા ગામમાં આવેલા ખોડિયાર માતાના મંદિરે એક અનેરા અવસરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જતીન પરમાર “અભિગમ” આ વર્ષે મહાસુદ આઠમ ખોડિયાર જયંતિના દિવસે ત્યાં...
FeaturedGujaratINDIA

ભરૂચ : પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat
સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અંતર્ગત સોમવારના રોજ પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રથમ...
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા પંચાયતના ઝાડેશ્વરના મહિલા સભ્યએ અનુસુચિત જાતિ અંગે કરેલી ટિપ્પણી સામે સમાજ સી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર ગામે ભરૂચ જિલ્લા પંચાયતમાં કામ કરતાં મહિલા સભ્યે અનુસુચિત જાતી અંગે નિંદનીય ટિપ્પણી કરતાં સમાજના લોકો લાલઘૂમ થયા હતા તે સહિત સમગ્ર...
FeaturedGujaratINDIA

આમ આદમી પાર્ટી દ્વારાતા. ૨૬, ૨૭ ના રોજ પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાઓમાં જન સંવેદના મુલાકાત કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat
ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યમાં હાલ જન સંવેદના મુલાકાત કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ કોરોના મહામારીમાં જેઓનું અવસાન થયું છે...
error: Content is protected !!