ઝઘડીયા જીઆઇડીસીમાં વધતા જતા પ્રદુષણથી ચિંતા : ઔદ્યોગિક એકમો બેરોકટોક વાયુ પ્રદૂષણ ફેલાવતા હોવાની બુમ.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જીઆઇડીસીમાં આવેલા કેટલાક ઔદ્યોગિક એકમોના સંચાલકો દ્વારા અવારનવાર ઘન કચરો જાહેરમાં ઠાલવવો, વરસાદી કાંસમાં પ્રદૂષિત પાણી વહેવડાવવુ જેવી પ્રવૃત્તિઓ થતી હોવાની...
