Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : લીંબડી ખાતે જન આર્શીવાદ યાત્રા કાર્યક્રમમાં પ્રથમ દિવસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહભાગી બન્યા.

ProudOfGujarat
ગુજરાતમાં આજથી આરંભાયેલી જન આશીર્વાદ યાત્રાના પ્રથમ દિવસે લીંબડી ખાતેના કાર્યક્રમમાં સહભાગી બનેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ભૂતકાળના ૭૦ વર્ષોમાં કેન્દ્ર સરકારો...
INDIAFeaturedGujarat

ભરૂચ : જંબુસરમાં પરિણીતાને છેડતી કરતાં જેલમાં જવાનો વારો આવ્યો.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં એક પરિણીતાને છેડતી કરતાં સાથે તેના પતિને જાનથી મારી નાંખવાની ઘટના સામે આવી હતી. દિવસે અને દિવસે રેપ, ખૂન, છેડતી કરવાના...
FeaturedGujaratINDIA

ભરૂચના બંબાખાના વિસ્તારમાં ગુજરાતના ખ્રિસ્તી સમાજના સંગઠનની બેઠક યોજાઈ

ProudOfGujarat
જેમાં ખ્રિસ્તી સમુદાયના લોકોના પડતર પ્રશ્નો, સમાજના લોકોને પડતી મુશ્કેલી અને જરૂરિયાતો,સમાજના લોકોને એકજુથ કરી જાગૃતિ લાવવી,સરકારના નીતિ નિયમોને આધીન યોગ્ય સ્થળે ચર્ચ બાંધવા તેમજ...
FeaturedGujaratINDIA

સુરત: જન્માષ્ટમીના પર્વને લઈ એક ભક્તએ ભગવાન કૃષ્ણ માટે 5 કિલો ચાંદીનું પારણું તૈયાર કરાવ્યું

ProudOfGujarat
હવે જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે. કૃષ્ણના ભક્તોએ જન્માષ્ટમીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બજારમાં પણ ખરીદી માટે લોકોની રોનક જોવા મળી રહી છે....
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસીમાંથી બિસ્કીટ ભરેલ ટેમ્પો ચોરી : સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ.

ProudOfGujarat
અંકલેશ્વર જી.આઈ.ડી.સી. ની સોમાની ચોકડી પાસેની પાટિલ ટ્રાન્સપોર્ટ ઓફિસ સામે પાર્ક કરેલ બિસ્કિટ ભરેલ ટેમ્પો મળી કુલ 8.42 લાખની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ...
FeaturedGujaratINDIA

ભારત સહિત વિશ્વના 110 દેશો ખાતે કોરોના વેક્સિનેશન જાગૃતિ અંગેની ઝી-20 સમિટમાં રાજપીપળાનાં યુવરાજ માનવેન્દ્રસિંહ ભાગ લેશે.

ProudOfGujarat
ભારત સહિત વિશ્વના 110 દેશોના પ્રતિનિધિઓ ઇટાલીના રોમ ખાતે કોરોના વેક્સિનેશન જાગૃતિ અંગેની 31 મી ઓક્ટોબરે મળનારી ઝી-20 સમિટમા રાજપીપલાના યુવરાજ માનવેન્દ્ર સિંહ ભાગ લેશે....
GujaratFeaturedINDIA

SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મુખ્ય શાખા અમદાવાદ ખાતે ભરતભાઈ ચૌધરીને ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરાયા.

ProudOfGujarat
સુરત જિલ્લાના મોટામિયા માંગરોલ ખાતે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા મોટામિયા માંગરોળ શાખામાં નીજીગાર્ડ તરીકે ફરજ બજાવતા ભરતભાઇ ચૌધરીને એસ.બી.આઇ. (SBI) અમદાવાદ મુખ્ય શાખા ખાતે બેન્કના...
FeaturedGujaratINDIA

ગુજરાતમાં ભાજપની જન આશીર્વાદ યાત્રા સામે કોંગ્રેસ શરૂ કરશે કોવિડ-19 ન્યાયયાત્રા.

ProudOfGujarat
ભાજપ અને કોંગ્રેસ સહિત હવે આમ આદમી પાર્ટીએ પણ સક્રિય થઈને રાજકીય માહોલ ગરમ કરી દીધો છે. ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાતના પાંચ નવનિયુક્ત...
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકાના વાડી ગામે યુવક તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું.

ProudOfGujarat
ઉમરપાડા તાલુકાના વાડી ગામના તળાવ ફળિયામાં રહેતા એક ૩૫ વર્ષીય યુવકનું તળાવના પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નિપજ્યું. વાડી ગામના તળાવ ફળિયામાં રહેતો સંદીપભાઈ સંપતભાઈ...
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ ભરતમુનિ હોલમાં જન આશીર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

ProudOfGujarat
વડોદરા જિલ્લાના કરજણ ભરત મુનિ હોલમા ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જન આશીર્વાદ યાત્રા જામ્બુવા ચોકડીથી કરજણ તરફથી પ્રયાણ કર્યો...
error: Content is protected !!