Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

યુવાશક્તિ દિન ઉજવણીના ભાગરૂપે જિલ્લા રોજગાર કચેરી દ્વારા 3 ઓગસ્ટ, 2021 સુધી ઓનલાઈન ભરતી મેળાનું આયોજન.

ProudOfGujarat
પંચમહાલ જિલ્લા રોજગાર અધિકારીની એક અખબારીયાદીમાં જણાવ્યા અનુસાર રોજગાર વિનિમય કચેરી, ગોધરા દ્વારા તા.૦૬.૮.૨૦૨૧ ના યુવાશક્તિ દિનની ઉજવણીના ભાગરૂપે તા.29/08/21 થી તા 03/08/2021ના બપોરે ૧૨.૦૦...
INDIAFeaturedGujarat

ભરૂચ : પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં પર્યાવરણ રક્ષણ માટે દંડની રકમ વ‍ાપરવા માંગ કરાઈ.

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં આવેલ ઝઘડિયા, અંકલેશ્વર, પાનોલી, દહેજ વગેરે ઓદ્યોગિક વસાહતો દ્વારા ઘણીવાર પર્યાવરણને નુકસાન કરત‍ા બનાવો બનતા હોય છે.આવ‍ા બનાવો સામે જીપીસીબી દ્વારા કાર્યવાહી કરવામાં...
FeaturedGujaratINDIA

ગોધરા : તરવડી ગામે સેગ્રીગેશન શેડનું લોકાર્પણ જીલ્લા પંચાયતના દંડક અરવિંદસિંહ પરમાર દ્વારા કરાયુ.

ProudOfGujarat
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેઝ-૨ અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપનના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના તરવડી ગામે ડોર ટુ ડોર કચરાના કલેક્શનની કામગીરીની શરૂઆત કરાવીને સેગ્રીગેશન...
FeaturedGujaratINDIA

માંગરોળમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય ખાતે આગામી તા. 1 નાં રોજ મફત આંખની તપાસ ઓપરેશન કેમ્પ યોજાશે.

ProudOfGujarat
માંગરોળ ગામે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય ખાતે આગામી તારીખ 1/8/21 ના રવિવારના રોજ સવારે 8 કલાકથી બપોરે 1 કલાક સુધી પૂ. શ્રી રણછોડદાસ બાપુ...
INDIAFeaturedGujarat

અંકલેશ્વર પાલિકા દ્વારા શહેરના રિ-ડેવલપમેન્ટને લઇને 122 જેટલા દુકાનદારોને કેવિયત નોટિસ પાઠવાઇ.

ProudOfGujarat
અંકલેશ્વર નગરપાલિકા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા ત્રણ રસ્તા સર્કલ નગરપાલિકા શોપિંગ સેન્ટરને તોડી પાડી ત્યાં નવા શોપિંગ સેન્ટરના નિર્માણ માટે શોપિંગ સેન્ટરને ઉતારવા માટે કામગીરી કરવાની...
FeaturedGujaratINDIA

ગણેશોત્સવની મંજૂરી મોડી મળતાં મૂર્તિઓ ઓછી બનશે : કિંમતમાં 25%નો વધારો

ProudOfGujarat
દક્ષિણ ગુજરાતમાં ગણેશોત્સવથી 10 હજાર લોકોને રોજગારી મળે છે. મૂર્તિકાર, મંડપવાળા, ફૂલહાર વેચનારા માળી, ડેકોરેશનનો સામાન વેચનારા, ઇલેક્ટ્રીશ્યન વગેરેને કરોડો રૂપિયાનો ધંધો મળે છે. કોરોનાના...
FeaturedGujaratINDIA

રાજપીપળા : જિલ્લાના પોલીસ અધિક્ષક હિમકર સિંહે પી.એસ.આઇ પાઠક સહિત નિર્ભયા સ્કવોર્ડને પ્રમાણપત્ર આપી કર્યું સન્માન.

ProudOfGujarat
નર્મદા જિલ્લાના પોલીસની નિર્ભયા સ્કવોર્ડ દ્વારા વિધવા પેન્શન અને વૃદ્ધા પેન્શન અપાવવાની કામગીરી ગામડે ગામડે ફરી જેને પેન્શન મળવાપાત્ર હોવા છતાં પેન્શન મળતું ન હતું...
GujaratFeaturedINDIA

છોટાઉદેપુર જિલ્લામાં દિવાસા તહેવારની ઉજવણી શરૂ થઈ…

ProudOfGujarat
છોટાઉદેપુર જિલ્લો એ 90 % આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. અહીંના આદિવાસીઓની સંસ્કૃતિ અને પરંપરા તેમના રિવાજો જળવાય છે. વર્ષના અલગ અલગ તબક્કે અલગ અલગ...
INDIAFeaturedGujarat

અંકલેશ્વરમાં બુટલેગરનો થયો અકસ્માત, બુટલેગર નશાની હાલતમાં હતો કે પછી પોલીસનો ડર ? તે શંકાનો વિષય : શહેર પોલીસે પણ એક રીઢા બુટલેગરને ઝડપી પાડયો.

ProudOfGujarat
અંકલેશ્વર પંથકમાં બુટલેગરો બેફામ બન્યા છે, બેફામ રીતે દારૂ વેચાણના ગેરકાનૂની કામ કરી રહ્યા છે ગત રાતથી આજ સવાર સુધી બે આરોપીઓની અંકલેશ્વર શહેર અને...
GujaratFeaturedINDIA

ચાણોદથી કેવડિયાના ૩ર કિ.મી.ના રેલવે ટ્રેકમાં પ્રથમ વરસાદમાં જ રર સ્થળે માટીનું ધોવાણ થયું.

ProudOfGujarat
ગુજરાતીમાં કહેવત છે કે ઉતવાળે આંબા ના પાકે એ કહેવત અહીં સાચી પડી છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે વિશ્વ કક્ષાનું...
error: Content is protected !!